આવતીકાલે શહીદ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) દ્વારા 59થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન;જુઓ યાદી
Gujarat News: દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી...