Hanuman Jayanti 2025: સાળંગપુરમાં ઉજવાયો ગુજરાતનો સૌથી મોટો હનુમાન જન્મોત્સવ,દાદાએ સુવર્ણ વાઘામાં ભક્તોને આપ્યા દર્શન; જુઓ અદભુત શણગાર
Sarangpur Hanuman Jayanti 2025: સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી શ્રીવિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી...