વીર નર્મદ યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહ, 79 અભ્યાસક્રમોના 10,415 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત
Surat News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 56મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે...