શરીર જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવુ તે પ્રાથમિક ફરજ છે;વિચારોના વાવેતરમાં ૬૯મો વિચાર થયો રજૂ..
ખોરાક સ્વાદ માટે નહિ, પોષણ માટે છે.અયોગ્ય ખોરાક રોગોનું કારણ બને છે. – કાનજી ભાલાળા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આરોગ્ય માટે વધુ નુકશાન કારક છે. – ડો....