બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય શાકોત્સવ તથા આચાર્ય મહારાજશ્રીના 22મો ગાદી પદારુઢ સમારોહ સંતો તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ઉજવાયો
Shri Kashtabhanjan Dada Photos: વિશ્વવિખ્યાત સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું મહત્ત્વનું છે કે, દાદાના આંગણે શાકોત્સવમાં...