અમરેલી/ બગસરાના મોટા મુંજિયાસરમાં વીડિયો ગેમના રવાડે પ્રાથમિક શાળાના 40 બાળકોએ હાથ-પગ પર જાતે બ્લેડના કાપા માર્યા,જાણો શું છે મામલો
Amreli School : અમરેલીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અમરેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા છે. પ્રાથમિક વિગતો મુજબ બગસરાના મોટા મુંજીયાસર...