અમરેલી/ દિકરીને ન્યાય અપાવા પાટીદાર અગ્રણી લાલજી પટેલ આવ્યા મેદાને,મુખ્યમંત્રીને પત્ર લખી કરી આ માંગ…..
Amreli News: અમરેલી ભાજપના આંતરીક વિવાદમાં પાટીદાર સમાજની અપરણીત દીકરીને રાત્રે 12:00 વાગ્યે ઘરે થી ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢતા...