સુરત/ MLA કુમાર કાનાણીએ લખ્યો વધુ એક સળગતો પત્ર,પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણ વોરાના સમર્થનમાં આવ્યા કુમાર કાનાણી, લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર,જાણો એક ક્લિક પર
MLA Kumar Kanani:સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના પત્રોને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આ...