સુરતના વાતાવરણમાં સવારમાં શહેર અને જિલ્લામાં 100 ફૂટ દૂર કઈ ન દેખાય એવું ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય,વિઝિબિલિટી ઓછી થતાં વાહનચાલકોની મુશ્કેલી વધી
Surat News: સુરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. બપોરના...