September 20, 2024
KalTak 24 News
Religion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 1000 કિલો કેળાનો ભવ્ય અન્નકૂટ ધરવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Banana Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

Banana Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.12-07-2024ને શુક્રવારના રોજ બપોરે 4:00 કલાકે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

Banana Annakut Decoration Sarangpur Hanumanji Mandir PhotosBanana Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

1000 કિલો કેળાનો ભવ્ય અન્નકૂટ

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1000 કિલો કેળાનો ભવ્ય અન્નકૂટનો પ્રસાદનો પણ ધરાવવામાં આવ્યો છે.હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Banana Annakut Decoration Sarangpur Hanumanji Mandir PhotosBanana Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

Banana Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

 

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 09 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઈબાબાની કૃપાથી આ 7 રાશીના જાતકોને મળશે સફળતાના માર્ગ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર તથા 300 કિલો સુખડીનો અન્નકૂટ એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો દિવ્ય શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી