November 21, 2024
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો કરાયો દિવ્ય શણગાર

Srikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decoration

Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તારીખ 20-08-2024ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરી.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

Srikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decorationSrikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decoration

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Srikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decorationSrikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decorationSrikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decoration

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રાવણ માસના પવિત્ર મંગળવારના દિવસે દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો શણગાર છે. વાઘા રાજકોટના ભક્તે 3 દિવસની મહેનતે બનાવ્યા છે. 9 ગ્રહનો શણગાર તૈયાર કરતાં 4 દિવસનો સમય લાગ્યો છે.

Srikashtabhanjandev Dada with sun god themed wagha and throne with 9 planet decoration

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 17 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ રાશિના જાતકોની સૂર્યદેવની કૃપાથી ચમકી ઉઠશે કિસ્મત,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

ઉનાળામાં આઇસક્રીમ ખાતા પહેલાં ચેતજો,સુરતમાં આઇસ્ક્રીમના 10 નમૂના ફેઇલ, 87.5 કી.ગ્રા. કિલો આઇસ્ક્રીમના જથ્થાનો નાશ,જોઇ લો લિસ્ટ

KalTak24 News Team

ધોધમાર વરસાદથી હિંમતનગરની સ્થિતિ બગડી, બે કલાકમાં 5 ઈંચ વરસાદથી પ્રાંતિજ પાણી-પાણી,જુઓ છેલ્લા 24 કલાકમાં મેઘમહેરથી ગુજરાતમાં ક્યાં કેવી સ્થિતિ?

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..