December 24, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કવાળા વાઘા અને 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર તથા સુખડીનો અન્નકૂટ ધરાવાયો

srikashtabhanjan-god-hanumanji-is-divinely-decorated-with-waghas-and-flowers-with-zardoshi-work-sarangpur

Salangpur Hanumanji Photos:વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.05-10-2024ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવાયો

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથે શ્રીકષ્ટભંનજન દેવને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

ફુલોનો કારાયો વિશેષ શણગાર

આજે કરાયેલા દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શારદીય નવરાત્રીના ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં 20 દિવસની મહેનતે પ્યોર સિલ્કના કાપડમાંથી જરદોશી વર્કવાળા વાઘા પહેરાવામાં આવ્યા છે. આ સાથે દાદાનું સિંહાસન 200 કિલો ગુલાબ, સેવંતી અને ગલગોટાના ફુલથી શણગાર્યું છે. આ ઉપરાંત હનુમાનજીને 101 કિલો સુખડી પણ ધરાવવામાં આવી છે.

 

 

 

 

Related posts

દિવાળીના તહેવારોને લઇને સરકારનો નિર્ણય,કર્મચારીઓ-પેન્શનરોને ઓક્ટોબરના પગાર-પેન્શનની થશે એડવાન્સ ચૂકવણી

KalTak24 News Team

સુરત/ સોજીત્રા પરીવારનો 25મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ,રજતજયંતિ નિમિતે સંયુક્ત પરિવારમાં રહેતા ૨૫ દાદીઓના સન્માન,100 મહિલા વિન્ગની સ્થાપના કરાઈ

KalTak24 News Team

VIDEO: અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ સાંસદને પત્ર લખ્યો,કહ્યું લીલીયા વિસ્તારમાં ચાલતી રેતી ખનન અને દારૂનું વેચાણ બંધ કરાવવા માગ કરી, ખાણખનીજ અને પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં