December 26, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ પવિત્ર ધનુર્માસ એવં 223 માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને સંગીતનાં વાદ્યોનો કરાયો દિવ્ય શણગાર

on-the-occasion-of-the-223rd-day-of-the-holy-month-of-dhanurmas-shri-kashtabhanjan-dev-hanumanji-dada-was-adorned-with-musical-instruments

Shri Kashtabhanjan Dada Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 26-12-2024ને ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજનદેવને 223 માં “શ્રી સ્વામિનારાયણ” મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે દાદાને વિશેષ શણગાર કરાયો છે.

on-the-occasion-of-the-223rd-day-of-the-holy-month-of-dhanurmas-shri-kashtabhanjan-dev-hanumanji-dada-was-adorned-with-musical-instruments

દાદાને શું કરાયું શણગાર?

શ્રી કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનીયમ, વીણા,વાંસળી,બેંજો,મંજીરા,ડ્રમ, ડમરૂ, ડફલી સિતાર,ગીટાર,ઢોલ,શરણાઈ વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર કરાવવામાં આવેલ એવં શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા.આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

on-the-occasion-of-the-223rd-day-of-the-holy-month-of-dhanurmas-shri-kashtabhanjan-dev-hanumanji-dada-was-adorned-with-musical-instrumentson-the-occasion-of-the-223rd-day-of-the-holy-month-of-dhanurmas-shri-kashtabhanjan-dev-hanumanji-dada-was-adorned-with-musical-instruments

યજ્ઞનું પણ કરાયું વિશેષ આયોજન

પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

on-the-occasion-of-the-223rd-day-of-the-holy-month-of-dhanurmas-shri-kashtabhanjan-dev-hanumanji-dada-was-adorned-with-musical-instruments

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

આજનું રાશિફળ/ 30 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સંકટમોચન હનુમાનજી આ રાશિના જાતકોના દરેક દુ:ખ કરશે દુર – લખો ‘હનુમાન દાદાની જય

KalTak24 News Team

શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કષ્ટભંજન દેવની રંગોળી સૌ ભક્તોની બની આકર્ષણનું કેન્દ્ર,જુઓ 3D રંગોળી

Sanskar Sojitra

આજનું રાશિફળ/ 18 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકો પર વિષ્ણુજીની રહેશે વિશેષ કૃપા, ધંધામાં મળશે મોટી સફળતા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં