December 18, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Divine decoration of 200 kg of roses and colorful flowers to Shri Kastabhanjandev on the occasion of Saturday

Salangpur Hanumanji Mandir:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તારીખ:19-10-2024ના રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

હનુમાન ચરિત્ર કથા શરૂ થશે

પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી દાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા શરૂ થશે. જે અંતર્ગત બપોરે 4 વાગ્યે પોથીયાત્રા યોજાશે. જેમાં ગામના અને ભક્તો સહિત 500થી વધુ લોકો જોડાશે. સિંહાસને 200 કિલો ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આજે દાદાને પહેરાવેલા પ્યોર સિલ્કના વાઘા વૃંદાવનમાં 15 દિવસે તૈયાર થયા હતા.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

ગોપાલ ઇટાલિયાના ઘરે દીકરીનો જન્મ, ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ કરી શેર

KalTak24 News Team

રસ્તા ઉપર રખડતા બાળકોના ભવિષ્ય માટે ભણતર અપાવ્યું સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર-વાંચો સમગ્ર સ્ટોરી

Sanskar Sojitra

આજનું રાશિફળ/ 30 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,આજે મહાદેવની કૃપાથી સોમવારના દિવસે આ 4 રાશિના જાતકોના માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર,લાભ પણ થશે

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં