બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 50 કિલો ગુલાબના ફુલ અને કાંચના બોલનો દિવ્ય શણગાર કરાયો,દાદાને અનેક મીઠાઈનો ધરાવાયો અન્નકૂટ;હજારો ભક્તોએ કર્યા દર્શન
Srikashtabhanjandev Hanumanji Dada had an annakoot of many sweets: શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ...