April 8, 2025
KalTak 24 News
GujaratPolitics

ગોપાલ ઇટાલિયાના ઘરે દીકરીનો જન્મ, ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ કરી શેર

સુરત(Surat): ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી(AAP) ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા(Gopal Italia) છેલ્લા ઘણા સમયથી સતત વિવાદોથી ફસાયેલા છે. ત્યારે ગોપાલ ઇટાલિયા(Gopal Italia)ના ઘરે દીકરી(Girl) નો જન્મ થતાં તેમણે ભાવનાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા(Social Media) પર શેર કરી છે.

ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર પર શું લખ્યું
ગોપાલ ઇટાલિયાએ ટ્વિટર(Twitter) પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ગઈકાલે ખોડિયાર માતાજી અને ઉમિયા માતાજીના દર્શન કર્યા બાદ ગઈકાલે રાત્રે મને માતાના આશીર્વાદ મળ્યા અને મારા ઘરે લક્ષ્મીજી સ્વરૂપની પુત્રીનો જન્મ થયો.પ્રિય પુત્રી, આ સુંદર દુનિયામાં અને મારા પરિવારમાં ખૂબ જ સ્વાગત છે. દીકરીને આપ સૌના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

‘મારી ડ્યુટી પૂરી, હવે હું વિમાન નહીં ઉડાડું’, રાજકોટ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ ન થઈ- 3 સાંસદો સહિત અનેક મુસાફરો અટવાયા

KalTak24 News Team

અમરેલીના સુરગપરામાં રમતાં રમતાં બાળકી ખુલ્લા બોરમાં પડી, 50 ફૂટ ઊંડે હોવાનું અનુમાન;ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો

KalTak24 News Team

ડાયમંડ સિટી સુરતના સૌથી ધનિક ગણપતિદાદા,દાળિયા શેરીના ગણેશજીને દોઢ લાખ ડાયમંડનો શણગાર; 25 કિલો ઘરેણાંથી સુશોભિત લંબોદરની સવારીથી સુરતીઓ થયા અભિભૂત

KalTak24 News Team