Nadiad News:આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા.સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મલીન્દો જમાડવામાં આવ્યો.
પ્રજાસત્તાકદિનની ઉજવણી પર્વે દાદાને રાષ્ટ્રધ્વજ દાદાના કપડા ઉપર લગાવવામાં આવ્યો તથા દાદાના ગર્ભગૃહને રાષ્ટ્રધ્વજના કલરના અલગ અલગ વસ્તુથી શણગાર કરવામાં આવ્યા.આ મંદિર 141 વર્ષ જુનું મંદિર છે. દર શનિવારે અલગ અલગ પ્રકારના દાદાને શણગાર કરવામાં આવે છે.

© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube