November 21, 2024
KalTak 24 News
GujaratReligion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને દેવ દિવાળીના પર્વે પાંચ હજાર દિવાથી શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

bhidbhanjan-hanumanji-temple-decorated-with-five-thousand-lights-on-the-dev-diwali-nadiad

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ પાંચ હજાર દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે અન્નકૂટ આરતી કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.જેની અંદર પચીસ કિલો તેલનો ઉપયોગ કરવામાં આવ્યો સાંજે 6.00 કલાકે દાદા ની આરતી પછી દીપ પ્રાગટય કરી આરંભ કરવામાં આવ્યો આ અને દિવા થી ઝળહળી ઉઠ્યું હતું ને 22 સ્વંયસેવકોએ સેવા આપી હતી.આ મંદિર 142 વર્ષ જૂનું છે.

WhatsApp Image 2024 11 15 at 8.32.28 AM

જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે.જે મંદિર માં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહા ભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શનનો લાભ લેવા સવારથી સાંજ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

WhatsApp Image 2024 11 15 at 7.37.46 PM

WhatsApp Image 2024 11 15 at 7.38.28 PM

 

 

Advertisement
Advertisement

 

 

Group 69

 

 

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ ! ગુજરાત રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે કર્યો સંવાદ,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team

સુરત/ પક્ષપલટો કરનાર નેતા ઊભી પૂંછડિયે ભાગ્યા! સુરતમાં ભુપત ભાયાણીને AAP નેતાએ પાર્ટી છોડવાનું કારણ પૂછતાં થઈ જોવા જેવી,VIDEO

KalTak24 News Team

દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરીની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..