દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી,આવતીકાલે આઝાદ મેદાનમાં લેશે શપથ;કોર કમિટીની બેઠકમાં લાગી મહોર
Maharashtra CM Devendra Fadnavis :આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઈ...