September 20, 2024
KalTak 24 News
Religion

આજનું રાશિફળ/ 23 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની રહેશે વિશેષ કૃપા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

rashifal with kashtbhanjandev gujarati

Horoscope 23 September 2023, Daily Horoscope: 23 સપ્ટેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.

Today Horoscope 23 September 2023 આજનું રાશિફળ

મેષ રાશિ (અ.લ.ઈ.)

આ રાશિનાં જાતકો માટે આજે આપનો દિવસ મિશ્રણભર્યો રહેશે. વ્યાપાર સંબંધી મુદ્દાઓ તમને લાભકારી પરિણામ આપશે. આજનો દિવસ સંતાન સાથે સંકળાયેલી સમસ્યાઓ ઉકેલવામાં પસાર થઇ શકે છે. કોઇ સ્પર્ધામાં તમે સફળ થશો. કોઇ ખાસ ઉપલબ્ધિ મેળવતાં તમારું મન પ્રસન્ન રહેશે.

વૃષભ રાશિ (બ.વ.ઉ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. આજના દિવસની શરુઆતમાં નાના મોટા લાભ મળી શકે છે. નોકરી, વ્યવસાય સાથે સંકળાયેલા મુદ્દાઓનું ઉકેલ આવશે. આજે મોટો ઓર્ડર મળવાથી તમારો ધંધો ફરી એકવાર પાટે ચડી શકે છે. આપનો આખો દિવસ સારો વિતશે અને ભાગ્ય સાથ આપશે.

મિથુન રાશિ (ક.છ.ઘ.)

આ રાશિનાં જાતકો માટે આજે આપનો દિવસ લાભદાયક નીવડી શકે છે પરંતુ ગુસ્સા પર અંકુશ જાળવી રાખજો. મોટા અધિકારીઓ સાથે મતભેદ નુકસાનકારક રહેશે. તમારા બનાવેલા નવા સંબંધો આ સમયે કામ આવશે. સમાજમાં તમને સન્માન મળશે. મિત્રો સાથે લાંબી મુસાફરી પર જવાનું થઇ શકે છે.

કર્ક રાશિ (ડ.હ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે અને જો તમે વ્યાપારી છે તો આજે બિનજરુરી વધારે પડતો પરિશ્રમ કરવો પડી શકે છે. જો તમે સરકારી નોકરીમાં છો તો ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. સંધ્યાકાળે સામાજિક કાર્યોમાં આજે મોટો લાભ મળી શકે છે.

સિંહ રાશિ (મ.ટ)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે અને જો તમે વ્યાપારી છે તો આજે બિનજરુરી વધારે પડતો પરિશ્રમ કરવો પડી શકે છે. જો તમે સરકારી નોકરીમાં છો તો ઉપરી અધિકારીઓના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. સંધ્યાકાળે સામાજિક કાર્યોમાં આજે મોટો લાભ મળી શકે છે.

કન્યા રાશિ (પ.ઠ.ણ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમારા મનમાં પોતાને લઇને ઉચાટ રહ્યા કરે. તમે તમારા પદ અને અધિકારોને લઇને તણાવમાં રહી શકો છો. તમને એવુ લાગશે કે લાયક હોવા છતાં તમે એ મેળવી નથી શકતા. દૂર કે નજીકની મુસાફરીમાં અડચણ આવી શકે છે. જો થાય એ સારા માટે જ થાય છે.

તુલા રાશિ (ર.ત.)

આ રાશિનાં જાતકો માટે આજે આપનો દિવસ વિશેષ લાભદાયી નીવડશે અને રોકાયેલું ધન આશ્રર્યજનક રીતે પ્રાપ્ત થશે. આનાથી આજે તમારો વિશ્વાસ, ધર્મ અને આધ્યાત્મમાં વધારો થશે. રોજિંદા કામોમાં આળસ ના કરશો. નવા સંબંધોથી લાભ થશે અને નસીબ પણ સાથ આપશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.)

આ રાશિનાં જાતકો માટે આજનો આપનો દિવસ કંઇક ખાસ કરવાના વિચારોમાં પસાર થશે. અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે અને એમના સહયોગથી નવા પ્રોજેક્ટ શરુ કરી શકો છો. કોઇ સરકારી સંસ્થા તરફથી લાંબાગાળે લાભના યોગ આજે બનશે. નિરાશાજનક વિચારોથી દૂર રહો.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનૂકુળ છે. આજે તમે તમારામાં જ મસ્ત રહેશો. કોઇપણ વિરોધીની ટીકા તરફ ધ્યાન ના આપતાં તમે કામમાં વ્યસ્ત રહેશો. આગળ ચાલીને સફળતા મળશે. તમે સામાજિક સંબંધો વધારવામાં સફળ થશો. પરિવારમાં પણ એક્તા રહેશે અને બધા લોકો એકબીજા સાથે રહેશે.

મકર રાશિ (ખ.જ.)

આ રાશિનાં જાતકો માટે આજે તમે તમારા કામમાં મન લગાવી કામ કરશો અને તેનો લાભ પણ જલ્દીથી જોઇ શકશો. સ્વજનો પાસેથી સુખ મળશે અને પારિવારિક મંગળ કાર્યોથી ખુશી મળશે. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે ગુસ્સા પર અંકુશ રાખજો.

કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ શુભ છે અને ગોચરના શુભ પ્રભાવથી સફળતા મળશે. જવાબદારીને પૂરા મનથી નિભાવશો અને તમારા નસીબમાં પણ વધારો થશે. વાહન, જમીન ખરીદવા, સ્થળાતંરનો સુખદ સંજોગ પણ બની શકે છે. સુખ સગવડોને લઇને કોઇ વસ્તુની ખરીદી કરી શકો છો.

મીન રાશિ (દ.ચ.ઝ.થ.)

આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે છે અને દુશ્મન તમારા વિરુદ્ધ કાવતરું કરવામાં સફળ બની શકે છે. બિનજરુરી ચિંતાઓથી મન વિચલિત રહેશે. નવી ઉપલબ્ધિઓ આકરી મહેનતથી મળશે. સામાજિક જવાબદારીમાં વધારો થશે. કોઇ અજાણી વ્યક્તિ સાથે લેવડ-દેવડ ના કરશો. 

 

આજનું પંચાંગ
23 09 2023 શનિવાર
માસ ભાદરવો
પક્ષ શુક્લ
તિથિ આઠમ બપોરે 12.17 પછી નોમ
નક્ષત્ર મૂળ બપોરે 2.55 પછી પૂર્વાષાઢા
યોગ સૌભાગ્ય
કરણ બવ બપોરે 12.17 પછી બાલવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

શુભાંક – આજનો શુભ અંક છે 5
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય – આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા – આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા – આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત – વૃષભ, સિંહ, કન્યા, મીન

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.

 

 

Related posts

આજનું રાશિફળ/ 21 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ – શ્રધ્ધાથી લખો “હર હર મહાદેવ”

KalTak24 News Team

આજનું રાશિફળ : માતા સિદ્ધિદાત્રી આ રાશિના લોકોની પૂરી કરશે દરેક મનોકામના

KalTak24 News Team

આજનું રાશિફળ/ 02 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના જાતકો માટે સાંઈબાબાની કૃપાથી અટકેલું કાર્ય થશે પૂર્ણ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી