ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૌતમ ગંભીરે અને વિરાટ કોહલી વચ્ચે સારા સંબંધ નથી રહ્યા. કોહલી અને ગંભીર વચ્ચે 2023 અને તે પહેલા 2013માં લડાઈ થઈ હતી. પરંતુ હેડ કોચ બન્યા બાદ બંને વચ્ચે શાનદાર બોન્ડિંગ જોવા મળી રહી છે.