Ahmedabad Khyati Hospital:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે,જેમાં રાજયની સાત હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે.તો સાથે જ ચાર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.સરકારે ખ્યાતિ હોસ્પિટલ સહિત 7 જેટલી હોસ્પિટલોને PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરી છે.જેમાં અમદાવાદની ૩, સુરત-વડોદરા-રાજકોટ ની ૧-૧ તથા ગીર સોમનાથની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવાય છે.
આરોગ્ય વિભાગે તપાસ કરીને PMJAY યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. જેમાં ડૉ. પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશ્યાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે.
આ હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ
આ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિ. સહિત 7 હોસ્પિટલ સસ્પેન્ડ
- વડોદરા અને સુરતની 1-1 હોસ્પિટલને યોજનામાંથી કરાઈ સસ્પેન્ડ
- અમદાવાદની નારીત્વ ટર્નિંગ પોઈન્ટ હેલ્થ કેરને કરાઈ સસ્પેન્ડ
- અમદાવાદની શિવ હોસ્પિટલને પણ કરાઈ સસ્પેન્ડ
- ગીર સોમનાથની શ્રી જીવન જ્યોત આરોગ્ય સેવા સંઘને કરાઈ સસ્પેન્ડ
- રાજકોટની નીહિત બેબી કેર ચિલડ્રન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
- સુરતની શનશાઈન ગ્લોબલ હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
- વડોદરાની શનશાઈન ગ્લોબલ હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડ
હોસ્પિટલની સાથે 4 સ્પેશિયાલીસ્ટ ડૉક્ટરને પણ કરાયા સસ્પેન્ડ
ડૉ.હિરેન મસરુ, ડૉ.કેતન કાલરીયા, ડૉ.મિહિર શાહ, ડૉ.પ્રશાંત વજીરાણી સસ્પેન્ડ
આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube