VIRAL VIDEO SOCIAL MEDIA: સોશિયલ મીડિયા પર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પરિણીત કપલ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યું છે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે. એટલું જ નહીં બંને વચ્ચેનો વિવાદ એટલો ઉગ્ર બની જાય છે કે, પત્ની પતિને થપ્પડ મારવા હાથ લંબાવે છે, જોકે મારી શકી નથી. ત્યારબાદ ગુસ્સે થયેલો પતિ તરત જ એરહોસ્ટેસને મદદ માટે બૂમો પાડે છે અને કહે છે, મારી પત્ની ક્લેશ કરી રહી છે. પ્લીઝ મને બચાવો. આ દરમિયાન ફ્લાઈટમાં બેઠેલા લોકો ચોંકી જાય છે અને હસવા લાગે છે. કેટલાક મુસાફરો તો જોરજોરથી હસવા લાગે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પરિણીત કપલ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યું છે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે. આ ચર્ચા એટલી વધી જાય છે કે પત્ની પતિને થપ્પડ મારવા હાથ લંબાવી દે છે. છતાં મારી શકતી નથી. તેનાથી ગુસ્સે થઈને પતિ તરત જ એરહોસ્ટેસને મદદ માટે બૂમો પાડે છે અને કહે છે, “મારી પત્ની ઝઘડો કરી રહી છે મને બચાવો.” આ દરમિયાન ફ્લાઈટમાં બેઠેલા લોકો ચોંકી જાય છે અને હસવા લાગે છે. કેટલાક મુસાફરો જોરથી હસવા લાગે છે.
View this post on Instagram
પતિએ એર હોસ્ટેસની મદદ માંગી
પતિએ એરહોસ્ટેસની મદદ માટે બૂમો પાડ્યા બાદ પત્નીએ પણ હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. તે તેના પતિના આ કૃત્યથી ગુસ્સે થાય છે અને પછી થપ્પડ મારવા હાથ લંબાવે છે. ફ્લાઈટમાં બેઠેલા તમામ મુસાફરોનું ધ્યાન આ કપલ પર જાય છે. દરેક વ્યક્તિ આસપાસ જોવાનું શરૂ કરે છે. જ્યારે બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો ત્યારે ફ્લાઈટમાં બેઠેલા એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ યુઝર્સ પણ ખૂબ હસી રહ્યા છે.
યુઝર્સે આ કપલ પર ગુસ્સો કાઢ્યો હતો
જોકે, કેટલાક યુઝર્સે ફ્લાઇટમાં આવું કૃત્ય કરવા બદલ કપલને ફટકાર પણ લગાવી હતી. ઘણા યુઝર્સે આ વીડિયોને પૂર્વ આયોજિત ગણાવ્યો હતો. હાલ તો સોશિયલ મીડિયામાં પતિ-પત્ની વચ્ચે ફ્લાઈટમાં થયેલા ઝઘડાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ યુઝર્સ પણ ખૂબ હસી રહ્યા છે. કેટલાક યુઝર્સે ફ્લાઈટમાં આવું કૃત્ય કરવા બદલ કપલની ટીકા પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયોને પ્રી-પ્લાન હોવાનુ જણાવી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube