યુવતીની આ પોસ્ટ પર યૂઝર્સ મજેદાર રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તેના લગ્નનો ખર્ચ પાકિસ્તાનની GDPથી વધુ છે. અન્ય એકે લખ્યું કે, આ વ્યક્તિની માતા એક દેશની GDP એક પ્રી-વેડિંગ શૂટ માટે પહેરી શકે છે. અન્ય એકે લખ્યું છે કે, આ સંપૂર્ણ પાકિસ્તાન ખરીદી શકે છે.