April 16, 2024
KalTak 24 News
Viral Video

VIRAL VIDEO : ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે મારામારી,ગભરાયેલા પતિએ એરહોસ્ટેસને બચાવવાની કરી અપીલ

Viral Video

VIRAL VIDEO SOCIAL MEDIA: સોશિયલ મીડિયા પર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પરિણીત કપલ ​​ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યું છે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે. એટલું જ નહીં બંને વચ્ચેનો વિવાદ એટલો ઉગ્ર બની જાય છે કે, પત્ની પતિને થપ્પડ મારવા હાથ લંબાવે છે, જોકે મારી શકી નથી. ત્યારબાદ ગુસ્સે થયેલો પતિ તરત જ એરહોસ્ટેસને મદદ માટે બૂમો પાડે છે અને કહે છે, મારી પત્ની ક્લેશ કરી રહી છે. પ્લીઝ મને બચાવો. આ દરમિયાન ફ્લાઈટમાં બેઠેલા લોકો ચોંકી જાય છે અને હસવા લાગે છે. કેટલાક મુસાફરો તો જોરજોરથી હસવા લાગે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક પરિણીત કપલ ​​ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યું છે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે. આ ચર્ચા એટલી વધી જાય છે કે પત્ની પતિને થપ્પડ મારવા હાથ લંબાવી દે છે. છતાં મારી શકતી નથી. તેનાથી ગુસ્સે થઈને પતિ તરત જ એરહોસ્ટેસને મદદ માટે બૂમો પાડે છે અને કહે છે, “મારી પત્ની ઝઘડો કરી રહી છે મને બચાવો.” આ દરમિયાન ફ્લાઈટમાં બેઠેલા લોકો ચોંકી જાય છે અને હસવા લાગે છે. કેટલાક મુસાફરો જોરથી હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Aryaa (@tehelkaprank)

પતિએ એર હોસ્ટેસની મદદ માંગી

પતિએ એરહોસ્ટેસની મદદ માટે બૂમો પાડ્યા બાદ પત્નીએ પણ હાથ વડે પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. તે તેના પતિના આ કૃત્યથી ગુસ્સે થાય છે અને પછી થપ્પડ મારવા હાથ લંબાવે છે. ફ્લાઈટમાં બેઠેલા તમામ મુસાફરોનું ધ્યાન આ કપલ પર જાય છે. દરેક વ્યક્તિ આસપાસ જોવાનું શરૂ કરે છે. જ્યારે બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો ત્યારે ફ્લાઈટમાં બેઠેલા એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ યુઝર્સ પણ ખૂબ હસી રહ્યા છે.

યુઝર્સે આ કપલ પર ગુસ્સો કાઢ્યો હતો

જોકે, કેટલાક યુઝર્સે ફ્લાઇટમાં આવું કૃત્ય કરવા બદલ કપલને ફટકાર પણ લગાવી હતી. ઘણા યુઝર્સે આ વીડિયોને પૂર્વ આયોજિત ગણાવ્યો હતો. હાલ તો સોશિયલ મીડિયામાં પતિ-પત્ની વચ્ચે ફ્લાઈટમાં થયેલા ઝઘડાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ યુઝર્સ પણ ખૂબ હસી રહ્યા છે. કેટલાક યુઝર્સે ફ્લાઈટમાં આવું કૃત્ય કરવા બદલ કપલની ટીકા પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વીડિયોને પ્રી-પ્લાન હોવાનુ જણાવી રહ્યા છે.

 

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની દયાબેનની હાલત જોઈને ફેન્સને લાગ્યો આંચકો, જુઓ વાયરલ વીડિયો

KalTak24 News Team

પેસેન્જરે એર હોસ્ટેસને કહ્યું ‘નોકર’,તો એર હોસ્ટેસે સંભળાવ્યું – હું કર્મચારી છું, તમારી નોકર નથી-વીડિયો વાયરલ

KalTak24 News Team

કલયુગમાં પહેલીવાર જીવતો જોવા મળ્યો જટાયુ ! રૂપ જોઈને લોકોએ વન વિભાગને જાણ કરી ટીમને બોલાવી પડી

KalTak24 News Team