SPECIAL STORY : ગુજરાતના “સોનુ સુદ” તરીકે જાણીતા ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાની(Nitin Jani) છેલ્લા બે વર્ષ થી સેવા ના કાર્યો જોડાયેલા છે.ગુજરાત(Gujarat) ના અલગ-અલગ વિસ્તારો માં જરૂરિયાતમંદ લોકો ને જેમની જરૂરિયાત છે તેની તેઓ મદદ કરે છે.ત્યારે વધુ એક સેવા નો વિડિઓ(Video) સામે આવ્યો છે.
આપને જણાવીએ તો છેલ્લા 2 વર્ષ થી ખજુરભાઈ(Khajurbhai) ગુજરાત ના છેવાડા ના ગામો સુધી જઈ ને સેવા કરી રહ્યા છે.ત્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાત અને મધ્યપ્રદેશ ના નજીક ના ગામ માં જઈ ને એક પરિવારને તેમને 7 દિવસ માં ઘર બનાવી આપ્યો હતું. ત્યારે આજે જ તેમને વધુ એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તેઓ એક ગામ માં જઈને ત્યાં ના પશુ માટે ની સેવા કરી રહ્યા છે.
આ વિડિઓ માં બતાવામાં આવ્યું છે કે “ગામ માં રહેલા પશુ માટે બદામ,કાજુ અને કિસમિસ એક સાથે ભેગા કરીને ગામમાં રહેલા પશુ ને ખવડાવી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે અક્સર લોકો સારા કામ કરવા માટે મુહર્ત જોવે છે,એવા પણ કામો છે ત્યાં મુહર્ત જોવાની જરૂર હોતી નથી,તે બધા માં થી એક કામ છે ગૌ-માતા ની સેવા.આ પૃથ્વી સૌથી કરુણામય જીવ છે તો ઈ ગૌ-માં છે.”
નીતિન જાનીનો જીવદયા પ્રેમ! ગાયમાતાને ખવડાવ્યો 500 કિલોનો સુકોમેવો,કહ્યું ગૌ સેવા એ સર્વ શ્રેષ્ઠ સેવા…
જુઓ વિડિઓ
View this post on Instagram
ખજુરભાઈ છેલ્લા 2 વર્ષ થી સેવા ના કાર્યો કરી રહ્યા છે અત્યારસુધી સૌરાષ્ટ્ર્ર સહીત અનેક વિસ્તારો માં ઘરો બનાવી આપ્યા છે ત્યારે ગુજરાત સહીત દેશ વિદેશો માં તેમના કોમેડી વિડિઓ થી લોકો ને હસવાનું કામ કરી રહ્યાં છે ત્યારે તેમને સાથે તેઓ સેવાના કામ પણ કરી રહ્યાં છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp