સુરત શહેરમાં વઘાસિયા પરિવારે લીવર અને આંખોનું અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન;જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આજ રોજ 21મું અંગદાન
Organ Donation in Surat: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખવા લાગ્યું છે.પટેલ સમાજના વઘાસિયા પરિવારે ૫૮ વર્ષ સ્ત્રીના અંગોનું દાન...