બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન
શ્રાવણમાસમાં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિશેષ વાઘા અને સિંહાસને શણગાર કરાયો 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે વિદેશના 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ Sarangpur...