રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી,સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ;જાણ કર્યા વગર 33 વખત ગયા હતા દુબઇના પ્રવાસે
બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે ચેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર છે: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આ વર્ષે બિનઅધિકૃત રીતે વિદેશ ગયા...