બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિના પહેલાં શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય ફ્રુટના વાધા તથા સિંહાસને 1 હજાર કિલો મિક્ષ ફળોનો શણગાર કરાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન
શ્રાવણ મહિના પહેલાં શનિવારે દાદાને કરાયો ભવ્યથી ભવ્ય શણગાર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય ફ્રુટના વાઘા તથા સિંહાસને શણગાર કરાયો અલગ-અલગ ફળોનો શણગાર દાદાને કરવામાં...