‘તમે હજારો માઈલ દૂર છો પરંતુ અમારા દિલમાં,1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ,’ PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર
PM Modi letter to Sunita William: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી પરત ફરી રહેલા નાસા અવકાશયાત્રી સુનિતા...