સ્વરા ભાસ્કરે બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે કર્યા લગ્ન, સાઉથ ઈન્ડિયન લુકમાં જોવા મળી અભિનેત્રી,PHOTOS થયા વાયરલ
Bollywood News: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર(Swara Bhasker) હાલ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા મહિને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ(Fahad Ahmed) સાથે કોર્ટ...