સુરત/ચાલુ મોપેડમાં પર્સ ચોરવાનો ફિલ્મી દૃશ્યો CCTVમાં કેદ; મોપેડ સવારે પર્સ ઝૂંટવતા દંપતી નીચે પટકાયું,ચોરને પકડી ઢીબી નાંખ્યો,જુઓ CCTV VIDEO…
Surat Crime News: સુરતના લાલ દરવાજા વિસ્તારમાં એક દંપતી મંદિરથી દર્શન કરીને મોપેડ પર ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન મોપેડ પર આવેલા એક ઇસમે...