ગુજરાતમાં 1થી 8 ધોરણ માટે ગુજરાતી ફરજિયાત,ભંગ કર્યો તો 2 લાખનો સુધીનો થશે દંડ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા ફરજિયાત ગુજરાતી(Gujarati) ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધાનસભા(Vidhansabha) ગૃહમાં રજુ કરવામાં...