Bhavnagar: ભાવનગરમાં ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ તામિલનાડુની બસ, 8 કલાકના દિલધકડ રેસ્કયુ બાદ તમામ દર્શનાર્થીને બચાવી લેવાયા
Bhavnagar: ભાવનગર કોળિયાક ખાતે મોડી રાત્રે તામિલનાડુથી આવેલી એક બસ પાણીના વહેણમાં ફસાઈ હતી. આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવનાં દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ...