વડતાલ/ પાપમોચની એકાદશીએ વડતાલધામમાં 1 હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ ઉજવાયો;જુઓ તસવીર
Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્ત...