હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી,રૂંવાડા ઊભા કરી દેતો VIDEO સામે આવ્યો
ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી શ્રદ્ધાળુઓ રસ્તામાં જ ફસાઈ ગયા હાઈવે પર પડતો કાટમાળનો વીડિયો ભયાનક છે Badrinath: બદ્રીનાથ હાઈવે પર હેલંગમાં પહાડ પરથી પથ્થરો...