April 3, 2025
KalTak 24 News
Gujaratસુરત

BREAKING NEWS/ સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ, દીકરાએ પત્ની-પુત્ર, માતા-પિતાને છરીના ઘા માર્યા; બેનાં મોત

in-sarthana-a-son-attempted-suicide-after-beating-his-parents-wife-and-child-with-a-paddle-surat-news

સુરતઃ શહેરમાં સામુહિક હત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. સરથાણામાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યાનો પ્રયાસ કરવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને તિક્ષણ હથિયારના ધા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, પરિવારમાં અંદરો અંદર મન દુઃખ બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપી હોવાની પ્રાથમિક વાત સામે આવી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી છે.

 

અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ….

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

Surat/ સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા બની તોફાની,જુઓ ફોટો

KalTak24 News Team

સાળંગપુરધામ ખાતે નવરાત્રી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શણગાર, જુઓ તસવીરો

KalTak24 News Team

VIDEO: સુરતમાં યુવકોને બ્રિજ પર લટકીને સ્ટંટ કરવો પડ્યો ભારે, પોલીસે 4 યુવકોની સારી એવી સરભરા કરાઈ;કાન પકડી કહ્યું- ‘ ગલતી હો ગઈ સા’બ’

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં