December 31, 2024
KalTak 24 News
GujaratReligion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા; જુઓ તસવીરો

bhidbhanjan-hanumanji-temple-decorated-with-unique-vegetables-dada-nadiad-news

Nadiad News:આજરોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા.જેમાં ૨૫ કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો.દરેક પ્રકારના શાકભાજી દાદા ને અર્પણ કરવામાં આવ્યા.સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી અને દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો.

bhidbhanjan-hanumanji-temple-decorated-with-unique-vegetables-dada-nadiad-news

આ પ્રસંગે રામધુન કરવામાં આવી.આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો આ શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સોમનાથ/ રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

KalTak24 News Team

વતનમાં વડાપ્રધાન: વડાપ્રધાને રાજકોટ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

KalTak24 News Team

Gujarat Election 2022 : PM મોદીએ મતદાન પૂર્વે માતા હીરાબાના આશીર્વાદ મેળવ્યા,જુઓ તસ્વીરો

Sanskar Sojitra
https://kaltak24news.com/gujarat/a-grand-and-divine-shree-hanuman-chalisa-yuva-katha-surat-2025-ganga-swarup-sisters-to-receive-one-year-food-grain-kits-at-surat/
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં