April 7, 2025
KalTak 24 News
Gujarat

અમરેલીમાં સ્વામિનારાયણ ભગવાન કથા મહોત્સવમાં લોકગાયિકા યશવીબેન પટેલ પર થયો પૈસાનો વરસાદ; જુઓ વાયરલ વિડીયો

Folk singer Yashviben Patel was showered with money at the Swaminarayan Bhagwan Katha Mahotsav in Amreli; Watch viral video

Amreli News: ગુજરાતના અમરેલીના સાવરકુંડલાના શેલાણા ગામમાં સ્થાનિક લોકગાયિકા યશવીબેન પટેલ પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. એનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.આપને જણાવી દઈએ કે સ્વામિનારાયણ ભગવાનની સપ્તાહ મહોત્સવ ચાલી રહ્યું હતું.ત્રીજા દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સ્થાનિક લોકગાયિકા યશવીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ વિડિયો 👇

યશવીબેન પટેલે ઉત્સવ દરમિયાન સ્ટેજ પર દેશભક્તિ,લોકગીતો અને ભજનોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેનાથી ઉત્સાહિત થઈને લોકોએ યશવીબેન પર લાખો રૂપિયાની વર્ષા કરી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં એક પરંપરા છે. જેમાં લોક ગાયિકા પર પૈસા ઉડાડવામાં કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. આ પરંપરામાં લોકો ડાયરાના કાર્યક્રમમાં લોકગાયિક-લોકગાયિકાઓ પર પૈસા વરસાદ કરે છે. આ વાયરલ થયેલા વીડિયોમાં પણ તમે જોશો તો લોકો સિંગર પર પૈસા વરસાવતા જોવા મળશે.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત;1 લાખથી વધુ ભક્તોએ લીધો પ્રસાદ

Sanskar Sojitra

અમદાવાદ/ ચાંદખેડામાં XUV કાર AMTS બસની અંદર ઘૂસી ગઈ;એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત,1 ઈજાગ્રસ્ત;CCTV

KalTak24 News Team

સુરત/ સિંગણપોર વિસ્તારમાં MLA વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં લાગી આગ, ફર્નીચર અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી થઈ ખાક

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં