VNSGU ની સેનેટની ચૂંટણીનો ધમધમાટ શરુ, પહેલી વાર સેનેટની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે
સુરત : આગામી 14મી ઓગસ્ટના (August ) રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં (VNSGU) યોજાનાર સેનેટ(Senate) ની ચુંટણીની (Election ) તડામાર તૈયારીઓ વચ્ચે આજે આમ...