November 21, 2024
KalTak 24 News
Religion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

Group 193

આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા.સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.આજે ગણપતિ દાદા ના આગમન પ્રસંગે હનુમાન દાદાને ચોકલેટોના શણગારવામાં આવ્યા.

ગર્ભ ગૃહ ને ચોકલેટની દુકાન હોય તેવું શણગારવામાં આવ્યું ચોકલેટોના ભોગ લગાવવામાં આવ્યો તથા સુખડીનો ભોગ દાદાને જમાડવામાં આવ્યો.સવારે ૭ કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો.આ પ્રસંગે રામ ધુન કરવામાં આવી.

આ મંદિર 140 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાર્ક ખાતે આવેલ છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદા ને કરવામાં આવે છે દાદાને મહાભોગ ધરાવવામાં આવ્યો અને ભક્તોએ આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી અનોખા દર્શનનો લાભ લેવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 31 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં પથરાશે ઉજાસ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 26 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ -શ્રધ્ધાથી લખો “જય શ્રી હનુમાન”

KalTak24 News Team

સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..