April 4, 2025
KalTak 24 News
Gujarat

ભાવેણા વાસીઓ માટે ખુશખબર TVS સોમ્યા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહાલોન કમ એક્સચેન્જ મેળોનુ આયોજન…

ભાવનગર: તા.૧૨-૧૩-૧૪-૧૫ ડિસેમ્બરના રોજ ભાવનગર ચિત્રા પેટ્રોલ પંપ ખાતે સૌમ્યા વિલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા TVS મહાલોન કમ એક્સચેન્જ મેળા નું ભવ્ય આયોજન રાખવામાં આવેલ છે..આ મેળામાં Tvs કંપનીના jupiter તથા મોટરસાયકલ માં તમામ કલર તેમજ બધા જ ન્યુ મોડલ હાજર સ્ટોકમાં મળી રહે તેવું ખાસ આયોજન કરેલ છે..

એટલું જ નહીં પરંતુ ગાડીની ડીલેવરી સાથે સરપ્રાઈઝ ગિફ્ટ અને હેલ્મેટ પણ ફ્રી આપવામાં આવે છે..આ મેળામાં સોમ્યા વિલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કસ્ટમર માટે નાસ્તો તેમજ સોફ્ટ ડ્રીંક ની સુવિધા પણ રાખેલ છે.

ખાસ કરીને તો tvs કંપનીનું નવું મોડલ જે tvs rider છે જેની માર્કેટમાં ખૂબ જ ઇન્કવાયરી છે જે ગાડીની ખરીદી માટે ત્રણથી ચાર મહિનાનું વેઇટિંગ પિરિયડ ચાલે છે પરંતુ તે ગાડી આ મેળામાં હાજર સ્ટોકમાં અને દરેક કલરમાં ઉપલબ્ધ છે.

તો સોમ્યા tvs દ્વારા ભાવનગરની જનતાને ભાવ સભર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને તમારા ટુ વ્હીલ ની ખરીદી પહેલા આ મેળાની અચૂક મુલાકાત લ્યો તેવી વિનંતી પણ કરી છે…

આ કાર્યક્રમ સફળ બને અને લોકોને આ મેળાનો ફાયદો થાય તે માટે પૃથ્વીરાજ ભાઈ તેમજ અમરભાઈ અને સોમ્યા વિલ્સના તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ,દિલ્હી પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાને

Sanskar Sojitra

સૌથી મોટા સમાચાર: 10 દિવસ બાદ દેવાયત ખવડનું પોલીસ સમક્ષ સરેન્ડર,ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી પૂછપરછ

KalTak24 News Team

શું તમારે વોટ આપવા જવું છે પણ મતદાન મથક ક્યાં છે ખબર નથી? તો અહીંથી તમારી વોટર સ્લીપ ડાઉનલોડ કરી શકો છો

KalTak24 News Team