પીએમ નરેન્દ્ર મોદીએ રાજ કપૂરની 100મી જન્મજયંતિને યાદ કરી, શ્રદ્ધાંજલિ આપતા કહ્યું – તેઓ સાંસ્કૃતિક રાજદૂત હતા.
100 years of Raj Kapoor PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સિનેમાના ‘ગ્રેટ શોમેન’ રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપી. તાજેતરમાં જ કપૂર પરિવાર પીએમ મોદીને...