November 21, 2024
KalTak 24 News
Bharat

PHOTOS: PM મોદીએ હાથી પર બેસીને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા

PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જંગલ સફારી માટે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા.અહીં તેણે જીપમાંથી કાઝીરંગાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ પછી પીએમે હાથી પર સવારી પણ કરી હતી.તેમની મુલાકાત સાથે જોડાયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીએમ મોદી જંગલ સફારીની મજા માણી રહ્યાં છે. વડાપ્રધાન અહીં નેશનલ પાર્કની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને પણ મળ્યા હતા.

વડાપ્રધાન મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ પર સફારી કરી હતી. પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કની સુંદરતાને પણ પોતાના કેમેરામાં કેદ કરી હતી.

યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી હતી અને ત્યારબાદ જીપમાં સફારી કરી હતી.

 

 

Group 69

 

 

Related posts

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: બસ પુલ પરથી ખાબકતાં 15 મુસાફરોનાં નિધન,25 મુસાફરો ઈજાગ્રસ્ત

KalTak24 News Team

મોટા સમાચાર! NEET પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, 1563 વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા…

KalTak24 News Team

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે હારની જવાબદારી લીધી, નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની કરી રજૂઆત..!

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..