October 31, 2024
KalTak 24 News
Politics

પ્રથમ તબક્કાની 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો; જુઓ એ સંપૂર્ણ લિસ્ટ કે કોણ કોની સામે લડશે

AAP Cong BJP

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ગુજરાત વિધાનસભામાં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. દરેક પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. જીત મેળવવા માટે દરેક બેઠક પર પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 5 નવમ્બરના રોજ નામાંકન પત્ર ભરવાની શરૂઆત થઈ હતી. 14 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ 17 નવેમ્બર હતો.

આ દિવસના અંતે એ ચિત્ર સ્પષ્ટ થયું હતું કે હવે કોની સામે કોણ લડશે. આ સાથે 89 બેઠક પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. હવે કોણ જીતશે અને કોણ હારશે તે 8 ડિસેમ્બરે ખબર પડી જશે. રસપ્રદ વાત એ છે કે સુરતની 163 લિંબાયત બેઠક પર 44 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મોરબી બેઠક પર 17 ઉમેદવારો મેદાનમાં છે.

આવો જોઈએ દરેક બેઠક પ્રમામે કે કોણ કોની સામે છે….

1 1

1 2 1 3

 

1 4  1 5

1 6

1 7

1 8

1 9

1 10

1 11

1 12

1 13

1 14

1 15

1 16

1 17

1 18

1 19

1 20

 

1 21

1 22

1 23

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

કોંગ્રેસે મોડી રાતે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, મોટા ભાગના ધારાસભ્યોને રીપીટ કરાયાં

Sanskar Sojitra

BREAKING NEWS : વિધાનસભાના પ્રથમ સત્ર પહેલા જ અપક્ષ ચૂંટાયેલા 3 ધારાસભ્યો ભાજપને ટેકો જાહેર કરશે!

KalTak24 News Team

BREAKING NEWS : વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા બેનરો,બેનરો માં શું લખવામાં આવ્યું છે ?

Sanskar Sojitra
Advertisement