સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પીએમ મોદીને આપ્યો ‘નવભારત રત્ન’, જાણો શું છે તેની ખાસિયત
Govind Dholakia Gift: સુરતનો હીરા ઉદ્યોગ ફરી એક વખત નેશનલ લેવલએ ચમકમાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના...