MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ
રાજ્ય સરકારે ગત બે વર્ષમાં ૪૭ હજારથી વધુ MSME એકમોને કુલ રૂ. ૨,૦૮૯ કરોડથી વધુ સહાય ચૂકવી ગુજરાતમાં MSMEની નોંધણીમાં પ્રતિવર્ષ સરેરાશ ૨૫ થી ૩૦...