સુરતના સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસીય ‘સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ યોજાશે,20થી 22 ડિસેમ્બર બીચ ફેસ્ટિવલ યોજાશે;100 ફૂડ સ્ટોલ ઉભા કરાશે
તા.૨૦, ૨૧ અને ૨૨મી ડિસેમ્બરે બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફુડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો તા. ૨૦મી...