સુરત/ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ‘યુવા મતદાર જાગૃતિ’કાર્યક્રમો યોજાશે,સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘સહપરિવાર મતદાન’ના સંદેશા માટે સંકલ્પ પત્રો ભરાયા
Surat: આગામી લોકસભા ચૂંટણી દરમિયાન લોકશાહીના મહાપર્વમાં યુવા મતદારોની સહભાગિતા વધારવાને ભારતનું ચુંટણી પંચ પ્રાધાન્ય આપી રહ્યું છે. સુરત જિલ્લામાં યુવા મતદારોને જાગૃત કરવા જિલ્લા...